• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

દવાની એમઆરપી આટલી વધુ શા માટે ?

સુપ્રીમનો સરકારને વેધક સવાલ : સમાન કિંમતના નિયમ જરૂરી

નવી દિલ્હી, તા. 29 : દવાઓની મનસ્વી અને બેફામ કિંમતોને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, દવાઓની એમ.આર.પી. એ છૂટક કિંમતથી 16 ટકાથી વધુ શા માટે હોય છે ? દરેક દવા પર મહત્તમ 16 ટકા માર્જિનની મર્યાદા શા માટે નિયત.....

ઇ-પેપરના નવા શુલ્ક