• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

વિનોદ કાપડીની ‘પાયર’ 23મી અૉક્ટોબરે રજૂ થશે

રાષ્ટ્રીય ફિલ્મ પુસ્કર વિજેતા નિર્માતા વિનોદ કાપડીની આગામી ફિલ્મ પાયર (િચતા) ભારતમાં 23મી અૉક્ટોબરે રજૂ થશે. હિમાયલની સુંદરતા અને વૃદ્ધ દંપતીની એકલતા પર આધારિત આ ફિલ્મ કુમાઉમાં રહેતા વૃદ્ધ દંપતીની વાર્તા છે. તેમની દુનિયા, પોતાના ઘર, સંબંધ અને એકબીજા સાથે સીમિત......

ઇ-પેપરના નવા શુલ્ક