• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

અંબરનાથમાં હત્યા કરનારા આરોપીની ધરપકડ

મુંબઈ, તા. 29 : અંબરનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ની ટીમે 12 કલાકમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરીને શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ચકચારી ઘટના સામે આવતાં જ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી....

ઇ-પેપરના નવા શુલ્ક