• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

જેકી શ્રોફની ડરામણી ‘કાલી ખેતી’

જેકી શ્રોફ એવો કલાકાર છે જે નાયક બને કે ખલનાયક, પણ લોકોનું દિલ જીતી લે છે. હવે તે હૉરર ફિલ્મ કાલી ખેતીમાં જોવા મળશે. આ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતાં તેણે ફિલ્મની રજૂઆતની તારીખ જણાવી હતી. ગામડાંની પશ્ચાદ્ભૂ પર આધારિત આ ફિલ્મ ડરામણી છે. ફિલ્મમાં જેકીની સાથે શરદ......

ઇ-પેપરના નવા શુલ્ક