• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

નીરવ મોદીના સાગરીત સંદીપ મિસ્ત્રી સીબીઆઇને હવાલે

મુંબઈ, તા. 29 (પીટીઆઈ) : ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીના સાગરીત સંદીપ મિસ્ત્રીની પંજાબ નેશનલ બૅન્કના કરોડોના કૌભાંડના કેસમાં યુએઈથી પ્રત્યાર્પણ કરાયા બાદ સીબીઆઈએ ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. સોમવારે યુએઈથી ભારત લવાયેલા મિસ્ત્રીને મંગળવારે મુંબઈમાં સીબીઆઈને હવાલે....

ઇ-પેપરના નવા શુલ્ક