વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 29 : દેશના રાજકારણમાં હાલમાં કેટલાય મુદાઓ ઉપર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. મતદારયાદીમાં સુધારણા (એસઆઇઆર) અને ચૂંટણીપંચની કાર્યપ્રણાલીના મામલે શાસક અને વિપક્ષ વચ્ચે ટકરાવ છે તો કેટલાક રાજ્યોમાં ગુનાખોરીની ઘટનાઓના કારણે કાયદો અને વ્યવસ્થા, રાજકીય ગતિવિધિઓ તેમ જ પ્રશાસનિક નિર્ણયો......