• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

કઠુઆમાં સીઆઇએસએફના કેમ્પમાં સહકર્મીઓ ઉપર જવાનનો ગોળીબાર : ચારનાં મોત

નવી દિલ્હી, તા.29 : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલા બસોહલીના સીઆઈએસએફ કેમ્પમાં એક જવાને પોતાના સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર જવાનોના મૃત્યુ થતાં કમકમાટી છૂટી ગઈ છે. ઘટનાનું કારણ અને તેની પાછળની પરિસ્થિતિ અંગે હજુ સુધી માહિતી મળી નથી. સીઆઈએસએફ હેડક્વાર્ટરે.....