ખાનગી હૉસ્પિટલોના કૅમિસ્ટો અને કંપનીઓ દવાઓના ઊંચા દામ માટે જવાબદાર : પ્રસાદ દાનવે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : દવાઓના ઊંચા દામ એ ખંડણી વસૂલી છે, એવી સુપ્રીમ કોર્ટની જલદ ટિપ્પણી બાદ મંગળવારે સુપ્રીમ કોર્ટે ફરીથી આ મુદ્દે કહ્યું કે દવાની આટલી ઊંચી કિંમત શા માટે? દરદીઓ અને એમના પરિવારોને રાહત માટે શું દવાની એમઆરપી અને કૅમિસ્ટના માર્જિન 16થી 21 ટકા સુધી ફિક્સ ન થઇ શકે? મહારાષ્ટ્ર રાજ્ય કેમિસ્ટ ઍન્ડ.....