• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

વિમાનમાં હુમલો, હાઈજેકની કોશિશથી હડકંપ

ઓમાની સહપાયલોટે ચાકુથી હુમલો કરતાં ભારતીય પાયલોટે બહાદુરીથી લડી, વિમાનને હાઈજેક થતું બચાવ્યું

નવી દિલ્હી, તા. 30 : સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં દુબઈઈથી ઈઝરાયલ જઈ રહેલાં એક વિમાનને હાઈજેક કરીને તોડી પાડવાનો પ્રયાસ કરાતાં ભારે હડકંપ મચી ગયો હતો. દુનિયાભરનું ધ્યાન ખેંચતાં ચોમેર ચકચાર મચાવી દેનારી આ ઘટનામાં ચાકુથી હુમલો કરનાર સહ પાયલોટ સામે ઘાયલ, લોહીલુહાણ હાલતમાં.....