અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : કેન્દ્ર સરકારે આગામી 15 મી અૉક્ટોબરથી યુપીઆઇ પેમેન્ટ ઉપર લાગુ કરેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જનો વિરોધ કરી રહેલા વિવિધ વ્યાપારી સંગઠનોમાં મતભેદ દેખાઇ રહ્યા છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથેની બેઠક બાદ કોન્ફિડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની આગેવાની હેઠળનાં સંગઠનોએ હવે......