• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ત્રણ હજાર કરોડનાં ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની પકડાયા

અરબ સમુદ્રમાં ડ્રગ માફિયાઓ પર ગુજરાત અઝજ અને કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક : લક્ષદ્વીપમાં ઈરાની બોટમાંથી 526 કિલો હેરોઈન-મેથામ્ફેટામાઈનના જથ્થા જપ્ત

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 30 : ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) અને ભારતીય કૉસ્ટગાર્ડે અરબ સમુદ્રમાં સંયુક્ત રીતે પાકિસ્તાની ડ્રગ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને રૂા. 3000 કરોડની કિંમતના 526 કિલો હેરોઈન તથા મેથામ્ફેટામાઈનનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ બોટમાં પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ......