બૉલીવૂડ અભિનત્રી કરીના કપૂર ખાનની તાજેતરમાં ફિલ્મ દાયરા રજૂ થઈ હતી. આ ફિલ્મમાં તેણે ડીસીપી અજુની કોહલીની ભૂમિકા ભજવી છે. હાલમાં તે પોતાના પૉડકાસ્ટ વૉટ વીમેન વૉન્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. કરીનાના આ શૉમાં અનેક અભિનેત્રીઓ અત્યાર સુધીમાં મહેમાન બની ચૂકી છે. હાલમાં કરીનાના ભૂતપૂર્વ પ્રેમી શાહિદ કપૂરની......