મુંબઇ, તા. 30 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ઘઊં, જવ, ચણા, મસુર, સરસવ તથા કુસુમ જેવા રવિ પાકોના 2027-28 ની માર્કાટિંગ સિઝન માટેના ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. આ વધારા સાથે હવે ખેડૂતોને તેમના રવિ પાકોના વળતર સારા મળવાની ખેડૂતોને.....