• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

13 વર્ષ બાદ રાજકુમાર રાવની `શાહિદ' ઓટીટી પર

રાજકુમાર રાવ અને હંસલ મહેતાની ફિલ્મ શાહિદ થિયેટરમાં રજૂ થયાના 13 વર્ષ બાદ હવે પ્રાઈમ વીડિયો પર આવી. આ ફિલ્મ વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા શાહિદ આઝમીના જીવન પરથી પ્રેરિત છે. રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા ભજવવી હતી અને તેને શ્રેષ્ઠ અભિનેતાનો 61મો રાષ્ટ્રીય પુરસ્કાર.....