• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

તહેવારો પૂર્વે હીરા-ઝવેરાતના વેપારીઓ વિવિધ અૉફરો સાથે સજ્જ

મુંબઈમાં બેથી ચાર અૉક્ટોબર દરમિયાન ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી શૉનું ભવ્ય આયોજન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ઓલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી) દ્વારા દેશના અગ્રણી બીટુબી જ્વેલરી પ્રદર્શન `ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી શૉ' (જીજેએસ 2026 દિવાળી એડિશન)ની 10મી આવૃત્તિ 2થી 4 અૉક્ટોબર, 2026 દરમિયાન મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં.....