ટેલિફોનિક ચર્ચામાં બન્ને નેતાએ આંતરરાષ્ટ્રીય સ્થિરતા માટે મળીને કામ કરવાની ઈચ્છા બતાવી
નવી દિલ્હી, તા. 30 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન ઉપર સાર્થક વાતચીત થઈ હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ વેપાર, રક્ષા, ઊર્જા અને ક્રિટિકલ ટેક્નોલોજી સહિત દ્વિપક્ષીય સહયોગના મહત્વના ક્ષેત્રોની.....