• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

વ્યાજદરના ફફડાટથી સોનામાં ભારે વધઘટ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : બુધવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો હતો પરંતુ સપ્ટેમ્બરમાં માસિક ધોરણે ભાવ તૂટ્યાં હતા. ઊંચા વ્યાજ દરોની સંભાવનાએ સેન્ટિમેન્ટને ઠેસ પહોંચાડી છે, રોકાણકારો ફેડરલ રિઝર્વના નીતિ માર્ગ પર સંકેતો માટે યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં સોનાનો.....