• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

નવરાત્રિમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગ્રાહકોને પંચાવન રૂપિયે કિલો ખાંડ મળવાની શક્યતા

અૉક્ટોબરના પ્રથમ પખવાડિયા માટે 14 લાખ ટન ખાંડનો ક્વૉટા જાહેર

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા. 30 : કેન્દ્ર સરકારે 1 અૉક્ટોબરથી 15 અૉક્ટોબર સુધી એટલે કે અૉક્ટોબરના પ્રથમ પખવાડિયા માટે કુલ 14 લાખ ટન ખાંડનો ક્વૉટા જાહેર કર્યો છે. આ અગાઉ સપ્ટેમ્બરનાં બે પખાવાડિયા મળીને મહિનાનો કુલ 26.50 લાખ ટનનો ક્વૉટા ફાળવીને સરકારે રિટેલ બજારમાં ભાવને કાબૂમાં લાવવાનો.....