• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ભારતનો ઐતિહાસિક રનચેઝ : સુપરમેન ગિલનું તોફાન

વિન્ડિઝના 405 રનને ભારતે 43.3 અૉવરમાં પાર પાડયા : વન ડેમાં માત્ર બીજી વખત 400 પ્લસ રનચેઝ : ગિલની વન ડેમાં સૌથી ઝડપી બેવડી સદી : રોહિતે 35મી સેન્ચુરી ફટકારી

બરસાપાર, તા. 30 : ગુવાહાટીના બરસાપાર સ્ટેડિયમમાં ભારતે પહેલી વખત 400 પ્લસનો  રનચેઝ વનડે ક્રિકેટમાં હાંસલ કર્યો હતો. મુકાબલાને ભારતીય ટીમે આઠ વિકેટે જીતીને અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ખાસ કરીને પુરા મેચની શાન શુભમન ગિલ રહ્યો હતો. જેણે ધમાકેદાર અને વનડેની સૌથી ઝડપી બેવડી......