• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

સોનું વીંધતા ભારતના નિશાનેબાજ : તિરંદાજી-શૂટિંગમાં ચાર ગોલ્ડ મેડલ

તીરંદાજીમાં ત્રણ અને શૂટિંગમાં એક ગોલ્ડ મેડલ : મહિલા હોકી ટીમ ફાઇનલમાં પહોંચી : મેડલ ટેલીમાં ઈરાનને પાછળ છોડયું

નવી દિલ્હી, તા. 30 : ભારત માટે એશિયન ગેમ્સમાં બુધવાર ખૂબ જ શાનદાર રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા ચાર ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ત્રણ ગોલ્ડ તીરંદાજીમાં અને એક શૂટિંગમાં જીત્યો હતો. આ સાથે ભારતના 10 ગોલ્ડ સહિત કુલ 60 મેડલ થયા છે. વધુમાં મેડલ ટેલીમાં ભારત સાતમા.....