મુંબઈ, તા. 30 : પરેલના સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ પર ગણપતિ ઉત્સવ પછી એકત્રિત કરાયેલાં ફૂલોના કચરાથી ભરેલા લગભગ 25 મોટા કમ્પોસ્ટિંગ બિન (ખાતર બનાવવાની ટાંકીઓ) મૂકવામાં આવ્યા છે. આ રીતે વિસર્જન પછી સામાન્ય રીતે કચરો ગણાતી સામગ્રીને વિસ્તારના બગીચાઓ માટે ખાતરમાં.....