મુંબઈ, તા. 29 : દહીંસર પોલીસે દારૂના નશામાં ધૂત એક વ્યક્તિની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. આ વ્યક્તિએ પોતાની કાર વડે વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર અવરોધ સર્જ્યો હતો, પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી અને ધમકી આપી હતી તેમ જ રાહદારીઓ સમક્ષ અશ્લીલ ચેનચાળા....