ટ્રાઇનો આકરો નિયમ પ્રથમ ભૂલ પર 15 દિવસ અને બીજી વાર 1 વર્ષ માટે સિમ બ્લૉક
નવી દિલ્હી, તા.29 : લોન, ક્રેડિટ કાર્ડ, વીમા અને અન્ય પ્રમોશનલ ઓફર્સના અનિચ્છનીય કોલથી પરેશાન મોબાઇલ વપરાશકર્તાઓ માટે મહત્ત્વના સમાચાર છે. ઝછઅઈં એ સ્પામ અને અનિચ્છનીય વ્યાવસાયિક સંદેશાવ્યવહાર સામે કાર્યવાહી વધુ કડક બનાવવા માટે ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ......