• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

શિવસેનાનાં નેતા નિલમ ગોર્હેના ઘરમાં ચોર ઘૂસ્યો

પુણેના નિવાસસ્થાને સવારે અગાસી પરથી પ્રવેશેલા યુવકને ઝડપી લેવાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : શિવસેનાનાં વરિષ્ઠ નેતા અને રાજ્યની વિધાન પરિષદનાં ભૂતપૂર્વ નાયબ સભાપતિ ડૉ. નીલમ ગોર્હેના પુણેના નિવાસસ્થાને વહેલી સવારે એક અજ્ઞાત યુવકે અગાસીમાંથી પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવથી નેતાની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો.....

ઇ-પેપરના નવા શુલ્ક