ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 28 : સૌરાષ્ટ્રને ડ્રગ્સનું હબ બનાવવા માટે દ્વારકામાં બેઠેલા ડ્રગ્સ પેડલર ફકીરાએ રાજસ્થાનથી ડ્રગ્સ લાવવા માટે રિક્ષાવાળાઓનું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું હતું, પણ અમદાવાદ પોલીસના હાથે આ નેટવર્કનો ભાંડો ફૂટતા જામનગરનો રિક્ષાવાળો પકડાયો છે, અને ફકીરા હવે ભૂગર્ભમાં.....