• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

મારી ભૂલ થઈ, પરીક્ષામાં ચોરીના કેસમાં ફસાયો છું

આત્મહત્યા પહેલાં આઇઆઇટીના વિદ્યાર્થી સાહિલે મહિલા મિત્રને ફોન કરી કહ્યું હતું

મુંબઈ, તા. 28 (પીટીઆઇ) : આઇઆઇટીના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ 18 સપ્ટેમ્બરે આત્મહત્યા કરતાં પહેલાં એક ફ્રેન્ડને ફોન કરીને પોતે પરીક્ષામાં કોપી કરતો પકડાયો એ સંદર્ભે અફસોસ વ્યક્ત કર્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે એ દિવસે પરીક્ષા ખંડમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક