• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

નાગરિકો પેન્શન માટે બચત કરવા ઉદાસીન : પીએફઆરડીએ

ઓછી આવક ધરાવતા કર્મચારીઓ માટે પણ એનપીએસમાં અનેક સુવિધા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : ખાનગી ક્ષેત્રમાં પેન્શન સ્કીમ બાબતે નાગરિકોમાં જાગરુકતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ બૅન્કો અને જાહેર ક્ષેત્રની બૅન્કોએ નાગરિકોને પેન્શન સ્કીમના લાભ વિશે સતત માહિતગાર કરવાની આવશ્યકતા હોવાનું પીએફઆરડીએના ચેરપર્સન......

ઇ-પેપરના નવા શુલ્ક