મુંબઈ, તા. 28 : આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડ નાણાકીય વ્યવહારોનું એક સુવિધાજનક સાધન બની ગયું છે. અૉનલાઈન ખરીદી, હૉટેલ, પ્રવાસ, મોબાઈલ, ગેજેટ્સથી લઈને દૈનિક ખર્ચ સુધી અનેક સ્થળોએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ``આજે ખર્ચ કરો, કાલે ભરો'' એવી માનસિકતાની આદત પડી....