• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

વ્યાજદર વધવાના ફફડાટથી સોનું સાત સપ્તાહના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 28 : વૈશ્વિક બજારમાં સોમવારે કિંમતી ધાતુઓમાં ભારે કડાકો બોલી ગયો હતો. સોનાનો ભાવ 3 ટકાથી વધુ તૂટતા સાત સપ્તાહના તળિયે પહોંચી ગયો હતો. ક્રૂડતેલના ઉંચા ભાવને કારણે ફુગાવાની ચિંતા વધી જતા વ્યાજદરો વધવાના ફફડાટથી સોનું તૂટી ગયું હતું. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ......

ઇ-પેપરના નવા શુલ્ક