સાત પાંજરાંમાં 2100 પક્ષીને કોલકાતાથી ટ્રેનમાં મુંબઈ લવાયાં
મુંબઈ, તા. 28 : સાત પાંજરામાં 2,100 જેટલા પક્ષીઓને ભરીને હાવડા-કોલકાતાથી ટ્રેનમાં મૂકી 36 કલાક બાદ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ઉતારાયા બાદ પેટા ઇન્ડિયાએ આ મુદે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ રેલવે પોલીસ કરી રહી છે. આઠમી સપ્ટેમ્બરે બાતમીના આધારે પોલીસે આ પાંજરા તપાસ્યા.....