• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

હવે વરસાદ પડે તો જ કાંદાના ભાવ ઘટી શકે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 27 : ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની રસોઈમાં રોજ અને સૌથી વધુ ઉપયોગમાં આવતી ડુંગળીના ભાવમાં છેલ્લા 45 દિવસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દેશના અનેક શહેરોમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવ 75થી 100 ટકાથી વધુ વધી ગયા છે. ભાવવધારાને કારણે સામાન્ય પરિવારોના રસોડાના બજેટ પર સીધી અસર પડી છે. હાલની સ્થિતિ જોતા આગામી એકથી બે મહિનામાં....