જનાદેશ કૉંગ્રેસની તરફેણમાં આવે ત્યાં લોકશાહીની જીત અને ભાજપા જીતે ત્યાં વોટ ચોરી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 27 : રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગર
ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા
આપણા દેશમાં નિષ્પક્ષ, તટસ્થ અને નિર્વિવાદ ચૂંટણી પ્રક્રિયા અમલમાં છે. દેશના ચૂંટણીપંચને
સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કાર્ય કરી અને ચૂંટણી આયોગ નિષ્ઠા તથા પારદર્શિતા સાથે દેશભરમાં
ચૂંટણીઓ.....