અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : વર્લ્ડ મેટરોલૉજીકલ અૉર્ગેનાઈઝેશનએ આવતા ફેબ્રુઆરી, 2027માં અલ નિનોના જોરદાર પ્રભાવ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દુષ્કાળને પગલે રાજ્યની `મહાયુતિ' સરકારે બધી પાલિકાઓને આવતા અૉગસ્ટ, 2027 સુધી પાણીનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો નિર્દેશ......