મુંબઈ, તા. 28 : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની મુંબઈ ઝોનલ યુનિટે `ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ દેશવ્યાપી કુરિયર સર્વિસ મારફતે ચાલતા મોટા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગાલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ......