કેન્દ્ર સરકાર, આરબીઆઇને નોટિસ આપી, ચાર સપ્તાહમાં જવાબ માગ્યો, તરત રોક મૂકવા ઈનકાર
નવી દિલ્હી, તા. 28 : દેશભરના વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનોની તૈયારી વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે યુપીઆઈ મારફતે બે હજાર રૂપિયાથી વધુ ચૂકવણાં પર 0.4 ટકા ચાર્જ લગાવતા કેન્દ્ર સરકારના ફેંસલા પર રોક મૂકવાનો ઈન્કાર.....