• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

પુણેના ગણપતિ વિસર્જનમાં ચોરી કરનારા 15ની ધરપકડ; રૂા. 35 લાખનો મુદ્દામાલ જપ્ત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ નિર્વિઘ્ને પાર પાડયો હતો, પણ રાજ્યના આ સૌથી મોટા તહેવારમાં ગિરદીનો ફાયદો લેનારાઓએ અસંખ્ય ભક્તોના લાખો રૂપિયાના પાકિટ, મોબાઈલ અને કીમતી વસ્તુઓ તફડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પુણે પોલીસે ચોરી કરનારા 15 આરોપીની......

ઇ-પેપરના નવા શુલ્ક