• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ઉજ્જૈનની મસ્જિદનો ત્રણ ફૂટનો હિસ્સો હટાવાશે

ઇન્દોર હાઈ કોર્ટે સમિતિની અરજી ફગાવી 

નવી દિલ્હી તા. 28 : મુંબઈ, તા. 28 (એજન્સીસ): મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદના મામલે ઈન્દોર હાઈકોર્ટની ડબલ બેંચે મહત્વનો આદેશ આપ્યો છે. રસ્તો પહોળો કરવાના કામમાં મસ્જિદના ભાગને હટાવવા સામે મસ્જિદની કમિટી દ્વારા કરાયેલી અરજીને કોર્ટે ફગાવી......

ઇ-પેપરના નવા શુલ્ક