• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

અંધેરીમાંથી રૂા. 37 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મુંબઈ પોલીસની ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-3ની ટીમે અંધેરી (પૂર્વ)ના સાકીનાકા વિસ્તારમાંથી બે શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેમની પાસેની બૅગમાંથી રૂા. 37,17,000ની કિંમતનો 12 કિલો નશીલો પદાર્થ કેટામાઈન મળી આવ્યો હતો. આથી પોલીસે નશીલા પદાર્થનું સેવન અને હેરાફેરી.....

ઇ-પેપરના નવા શુલ્ક