• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

યુપીમાં ભારે વરસાદે સર્જી તારાજી; 56 લોકોનાં મોત

અનેક જણ ઘાયલ, હજારથી વધુ મકાનોને નુકસાન : રાહત કમિશનર ઋષિકેશ

નવી દિલ્હી, તા. 28 : ઉત્તર પ્રદેશમાં 25 સપ્ટેમ્બરની સવારથી રવિવાર સુધીના 48 કલાકના સમયગાળા દરમિયાન 4.5 મિ.મી.ના સરેરાશ વરસાદની સામે 97.6 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે રાજ્યભરમાં 56 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ સામે આવ્યા હતા, જ્યારે 46થી વધુ લોકો ઘાયલ......

ઇ-પેપરના નવા શુલ્ક