સીજેઆઈ સૂર્યકાંતની ખંડપીઠ જનહિત અરજી પર આજે સુનાવણી કરશે
નવી દિલ્હી, તા. 27: યુપીઆઈથી વ્યવહાર પર ચાર્જનો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલત આવતીકાલે સોમવારે આ મુદ્દે જનહિતની અરજીની સુનાવણી કરશે. અરજીમાં 15 ઓક્ટોબરથી અમલી થનારી બે હજારથી વધુ ચૂકવણાં પર 0.4 ટકા ફીની વ્યવસ્થા રદ કરવાની માંગ કરાઈ છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતનાં વડપણવાળી જસ્ટિસ જોય માલ્યા બાગચી અને.....