• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ચેસ અૉલિમ્પિયાડમાં ભારતનું ટાઇટલ બચાવવાનું સપનું રોળાયું, સિલ્વર મળ્યો

યજમાન ઉઝબેકિસ્તાને ગોલ્ડ જીત્યો, મહિલા કૅટેગરીમાં ચીન સુવર્ણ વિજેતા

સમરકંદ, તા.27 : ચેસ ઓલિમ્પિયાડના 11મા અને અંતિમ રાઉન્ડમાં હંગેરી સામે 2.0-2.0ના રોમાંચક ડ્રો સાથે ભારતનું ટાઇટલ બચાવવાનું સપનું રોળાયું હતું. જોકે, ટાઇબ્રેકની ભારે રસાકસી બાદ ભારતીય ટીમે સિલ્વર મેડલ પોતાનાં નામે કરવામાં સફળતા મેળવી હતી. આ પરિણામ સાથે જ યજમાન ટીમ ઉઝબેકિસ્તાન સુવર્ણ ચંદ્રક વિજેતા બની....