• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

નાલાસોપારા-વિરારમાં વિસર્જનમાં 26 હજાર ભક્તોએ લીધો મહાપ્રસાદ

મુંબઈ, તા. 27 : મુંબઈની જેમ વસઈ વિરાર ક્ષેત્રમાં પણ મોટા પાયે ગણેશોત્સવની ઉજવણી થઈ હતી ત્યારે અનંત ચતુર્દશીએ નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં નાલાસોપારા અને વિરારમાં ગણેશ ભક્તો માટે દર વર્ષની જેમ મહાભંડારાનું આયોજન ભાજપના વિધાનસભ્ય રાજન નાઈક, ભાજપના સ્થાનિક નગરસેવકો, પદાધિકારી અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. વિસર્જન સમયે 26 હજારથી વધુ....