• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

મુંબઈમાં મધ્ય રેલવેની પાણીની સુવિધાઓમાં 410 ખામી

મુંબઈ, તા. 27 : બિન-ઉપનગરીય સ્ટેશનો ખાતે સ્વચ્છતા અને મુસાફરોની સુવિધાઓ અંગેના કેગ અહેવાલ બાદ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને 2967 સ્થળોનો ખાસ તપાસ દરમિયાન પીવાનાં પાણીની સુવિધાઓમાં 410 ખામીઓ શોધી કાઢી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 365 ખામીઓ સુધારવામાં આવી છે અને અન્ય 45 પર કામ ચાલુ છે. આ નિરીક્ષણમાં પાણીના સ્રોતો, ફિલ્ટરેશન પ્લાન્ટ,....