• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

આતંકીઓને જડબાંતોડ જવાબ મળશે : મોદી

સર્જિકલ સ્ટ્રાઈકનાં દસ વર્ષ પૂર્ણ થવા પર મન કી બાતમાં શૌર્યને બિરદાવ્યું

નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકે વિશ્વ સમક્ષ ભારતની આતંકવાદ-વિરોધી નીતિનું એક નવું ઉદાહરણ રજૂ કર્યું હતું. આજે આકાશવાણી પર 'મન કી બાત'ના 138મા પ્રસારણમાં સંબોધન કરતાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દેશ આવતીકાલે 28 સપ્ટેમ્બરે આ સ્ટ્રાઈકની.....

ઇ-પેપરના નવા શુલ્ક