• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ઔદ્યોગિક ગૅસના ઊંચા ભાવથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મોરબી, તા. 27 : ગેસના વધતા જતા ભાવને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિ બગડી ગઇ છે. મોરબીમાં વિશ્વ સ્તરનો સિરામિક ઉદ્યોગ વિકાસ પામ્યો છે પણ ગેસના ભાવના આકરાં ડામ લાગવાને લીધે ઉદ્યોગ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઉદ્યોગકારો કહે છે, ગેસના ભાવે ઉદ્યોગની કમર ભાંગી નાંખી છે. ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ દિવસે ને દિવસે વધતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીયો...