• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

જાતિને નામે ટિકિટ મેળવનારો નેતા પોતાની જાતિનો ક્યારેય વિકાસ કરતો નથી : ગડકરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : જાતિને નામે રાજકીય પક્ષ પાસે ટિકિટ મેળવનારો નેતા પોતાની જાતિનો ક્યારેય વિકાસ કરતો નથી, એમ  કેન્દ્રના માર્ગપરિવહન ખાતાના પ્રધાન અને ભાજપના અગ્રણી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નાગપુર ખાતે ચર્મકારોના સંમેલનમાં ગડકરીએ જણાવ્યું હતું કે, જાતિનો વિકાસ વિવિધ પ્રકારના જ્ઞાનને કારણે થાય છે. શિક્ષણનો સંબંધ કૌશલ્ય સાથે છે. કૌશલ્ય વડે અનેક મહિલાઓને....