સ્થાનિક ઉદ્યોગને સસ્તી આયાત સામે રક્ષણ મળશે : ડીજીટીઆર
નવી દિલ્હી, તા. 27
: ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી થતી સસ્તી આયાત તેમજ વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ
વધારાની ઉત્પાદન ક્ષમતા સામે સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ આપવા માટે ભારત સરકારે ફ્લેટ-રોલ્ડ
એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ ફોઇલ પરની એન્ટી-ડમ્પિગ ડ્યૂટી વધુ પાંચ વર્ષ લંબાવવાની
તૈયારી હાથ ધરી છે. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ....