અય્યર, અર્શદીપ, દુબે સહિતના ખેલાડીઓએ નેટમાં ટીમ ઈન્ડિયાએ પરસેવો પાડયો
આઇચી-નાગોયા, તા.27
: એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સોમવારે અફઘાનિસ્તાન સામે મેચ રમી અભિયાનની
શરૂઆત કરશે. સવારે 10 કલાકે મેચ શરૂ થશે. આ મેચના એક દિવસ અગાઉ, રવિવારે ટીમ ઈન્ડિયાએ
મેદાન પર સઘન પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડયો હતો અને અંતિમ રણનીતિને આખરી ઓપ આપ્યો...