નવી દિલ્હી, તા. 27 : પાછલા બે વર્ષના નબળા પ્રદર્શન બાદ દેશના શણ (જૂટ) ઉદ્યોગમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જોરદાર પુનરાગમન થવાની સંભાવના છે. કાચા શણના ઘટતા ભાવ, સ્થાનિક માંગમાં સુધારો અને નિકાસ ક્ષેત્રે સાનુકૂળ સંકેતોને પગલે ભારતીય શણ ઉદ્યોગના વેચાણ વોલ્યુમમાં આશરે 15 ટકાનો વૃદ્ધિદર નોંધાઈ શકે છે, તેમ રાટિંગ એજન્સી ક્રિસિલ રાટિંગ્સ (Crisil Ratings)ના....