• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

પારસીક હિલ કાર અકસ્માત : કારમાલિક સામે ફરિયાદ નોંધાઈ

નવી મુંબઈ, તા. 27 : બેલાપુરના પારસીક હિલ પરથી 17 વર્ષીય એચએસસી વિદ્યાર્થી ચિન્મય પાટીલ 70 ફૂટની ઊંચાઈએથી પડયો અને બચી ગયો તેના એક દિવસ પછી સીબીડી બેલાપુર પોલીસે તેના 18 વર્ષના મિત્ર પ્રણવ ગવહાણે વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, કારણ કે તે એ વાત જાણતો હતો કે, તેના મિત્ર સગીર છે અને લાઈસન્સ ધરાવતો નથી છતાં તેને વાહન ચલાવવા આપ્યું....